કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રોનથી COVID-19 રસીની ડિલિવરી માટે મંજૂરી આપી ? કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ? ઈન્ડોનેશિયા જાપાન ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા જાપાન ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ કેરળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'International Day of Living Together in Peace' દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 18 મે 20 મે 16 મે 17 મે 18 મે 20 મે 16 મે 17 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP