કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 1.2% 2.4% 3.4% 5.2% 1.2% 2.4% 3.4% 5.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? ભરત કર્નાડ અજિત ડોવાલ હર્ષવર્ધન શ્રૃંગલા શિવશંકર મેનન ભરત કર્નાડ અજિત ડોવાલ હર્ષવર્ધન શ્રૃંગલા શિવશંકર મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી અટાપકા બર્ડ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. કે. બાલાચંદર દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર સત્યજીત રે કે. બાલાચંદર દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર સત્યજીત રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ? INS કોલકાતા INS સહ્યાદ્રી INS તલવાર INS જલશ્વ INS કોલકાતા INS સહ્યાદ્રી INS તલવાર INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP