કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) CLMV દેશોમાં નીચેના પૈકી કયા દેશનો સમાવેશ થતો નથી ? મલેશિયા વિયેતનામ લાઓસ કંબોડિયા મલેશિયા વિયેતનામ લાઓસ કંબોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ-2020 માટેનો રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ રીતબાતા મનુશી અમલેન્દુ કિષ્ના રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ રીતબાતા મનુશી અમલેન્દુ કિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ? શ્રી ફાગુ ચૌહાણ શ્રી કલરાજ મિશ્રા ડૉ.બી.ડી. મિશ્રા શ્રી જગદીપ ધનખર શ્રી ફાગુ ચૌહાણ શ્રી કલરાજ મિશ્રા ડૉ.બી.ડી. મિશ્રા શ્રી જગદીપ ધનખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પાવર સેક્ટરમાં કૌશલ્ય વિકાસ માટેનું પ્રથમ સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર સરકારે તાજેતરમાં ક્યાં સ્થાપ્યું હતું ? દહેરાદૂન ગુરૂગ્રામ ચંદીગઢ પટના દહેરાદૂન ગુરૂગ્રામ ચંદીગઢ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે) ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP