GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયો વિકલ્પ Control Panelમાં જોવા મળતો નથી ? Mouse Display Sound My Account Mouse Display Sound My Account ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ની રચના ક્યા વર્ષમાં કરવામાં આવી ? 2003 2002 2005 2007 2003 2002 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો (b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા (c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો (d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો a અને d c અને d b અને d d a અને d c અને d b અને d d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? પર્સીયન કોરીયન ફ્રેન્ચ સ્વીડીશ પર્સીયન કોરીયન ફ્રેન્ચ સ્વીડીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ગિલો ગામમાં ગયો. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ગિલો ગામમાં ગયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય? 2 વર્ષ 1.5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 1.5 વર્ષ 3 વર્ષ 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP