GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સંકર સંખ્યા માટેના ડીમોરવીના પ્રમેય મુજબ (cosθ + i sinθ)n =

cosnθ + i sinn
cosnθ - i sinnθ
sinnθ + i cosnθ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

15 સેકન્ડ
12 સેકન્ડ
1 મિનિટ
16 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP