કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? ઉત્તરાખંડ દિલ્હી ગુજરાત રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ? સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈન્ડોનેશિયા ઈઝરાયેલ સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈન્ડોનેશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં આયુષ મંત્રાલયે કયા રાજ્યમાં વૈદ્ય આપકે દ્વાર યોજના શરૂ કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 49 41 51 39 49 41 51 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21 દરમિયાન કયા રાજ્યે સૌથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) ઈક્વિટી પ્રવાહ પ્રાપ્ત કર્યો છે તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP