કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'રિસ્પોન્ડિગ ટુ ધ COVID-19 પેન્ડેમિક : લિવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ? UNESCAP આપેલ તમામ ADB UNDP UNESCAP આપેલ તમામ ADB UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો. અતુલ દીક્ષિત નારાયણ પંડિત મનીન્દ્ર અગ્રવાલ ચંદ્રશેખર ખરે અતુલ દીક્ષિત નારાયણ પંડિત મનીન્દ્ર અગ્રવાલ ચંદ્રશેખર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ? રશિયા યુક્રેન ઈરાન સ્વીત્ઝર્લેન્ડ રશિયા યુક્રેન ઈરાન સ્વીત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. આપેલ બંને ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો. નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 નરસિંહ મહેતા પુરસ્કાર - 2019 આપેલ તમામ કવિ કલાપી પુરસ્કાર - 2004 વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP