કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સીડની સ્થિત લોવી ઈન્સ્ટિટયૂટ દ્વારા જારી COVID-19 રિસ્પોન્સ ઈન્ડેક્સમાં 98 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 78 89 56 86 78 89 56 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા ઈસ્લામિક દેશને 2000 ટન ચોખાની ભેટ આપી ? તુર્કી સીરિયા કુવૈત કતાર તુર્કી સીરિયા કુવૈત કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT બોમ્બે IIT રુડકી IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT રુડકી IIT ગાંધીનગર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આયુષ્માન ભારત / પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રામસેવક શર્મા મનોજકુમાર વર્મા ઈન્દુભૂષણ પ્રવિણસિન્હા રામસેવક શર્મા મનોજકુમાર વર્મા ઈન્દુભૂષણ પ્રવિણસિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP