કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ઈન્ડોનેશિયા મ્યાનમાર શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા મ્યાનમાર શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયો દેશ અવકાશના કચરાની સમસ્યાનો સામનો કરવા માટે 2023 સુધીમાં વિશ્વનો પ્રથમ લાકડા આધારિત સ્પેસ સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે ? ચીન ભારત ફ્રાંસ જાપાન ચીન ભારત ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ મધ્ય પ્રદેશ રાજસ્થાન કર્ણાટક તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS શક્તિ INS કોલકાતા INS સહ્યાદ્રી INS કિલ્ટન INS શક્તિ INS કોલકાતા INS સહ્યાદ્રી INS કિલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) સડક સુરક્ષા અઠવાડિયું (Road Safety Week) ક્યારે મનાવાય છે ? 6 થી 13 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી 6 થી 13 જાન્યુઆરી 1 થી 7 જાન્યુઆરી 8 થી 15 જાન્યુઆરી 11 થી 17 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP