GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
Banking Regulation (Amendment)Bill 2020,(બેન્કિંગ નિયમો (સુધારણા) વિધેયક, 2020) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયમિત કરવા માટે છે. 2. આ સુધારણાથી RBI પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તા આવશે. 3. હાલમાં સહકારી બેંકોએ સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર અને RBI ના નિયંત્રણ હેઠળ છે.