GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના દફતરો કોના હવાલે રાખવામાં આવે છે ?

નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહીવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે
ગ્રામ પંચાયત કલાર્ક
ગ્રામ પંચાયત મંત્રી
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ?

સુંદરમ્
નરસિંહરાવ દિવેટિયા
કલાપી
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP