બાયોલોજી (Biology)
માનવના કોષમાં નવા સંશ્લેષિત DNA ના નિર્માણ સમયે તેની આસપાસના માધ્યમમાં રેડિયો એક્ટિવ થાયમીન ઉમેરાય ત્યારે નીચે પૈકી કેવી રંગસૂત્રિકા રેડિયો ઍક્ટિવ બનશે. જે થાયમીનના સંપર્કમાં આપતાં S - તબક્કામાં પ્રવેશે છે ?
(Hint : યુક્રોમેટીન રંગસૂત્રનો આછો અભિરંજીત ભાગ છે જે આંતરાવસ્થા દરમિયાન સીધા હોય અને S-તબક્કાની શરૂઆતમાં DNA નું સ્વયંજનન દર્શાવે છે. જ્યારે હેટ્રોક્રોમેટીન સખત ગૂંચળામય અને ઘેરો અભિરંજીત રંગસૂત્રનો ભાગ છે.)