કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) DPIIT દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ક્યારે મનાવાશે ? 7થી 13 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા ત્રીજા પ્રથમ બીજા પાંચમા ત્રીજા પ્રથમ બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કિલાઉઆ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? ઈન્ડોનેશિયા કંબોડિયા જાપાન અમેરિકા ઈન્ડોનેશિયા કંબોડિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ (International Holocaust Remembrance Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 25 જાન્યુઆરી 26 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? સ્વસ્તિસિંહ ચાહત અરોરા અનાહતસિંહ ફલક મુમતાઝ સ્વસ્તિસિંહ ચાહત અરોરા અનાહતસિંહ ફલક મુમતાઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? સિંગાપુર ચીન જાપાન દ.કોરિયા સિંગાપુર ચીન જાપાન દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP