GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો. 2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા. 3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નેટ મીટરીંગ (Net Metering) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે વિજળી વિતરણ વ્યવસ્થાઓ (electricity distribution systems) ઉપર તાણ/દવાબ (strain) ઓછો કરે છે. 2. તે ઉપયોગિતાઓને (utilities) તેમના મહત્તમ / ટોચના વિજળી ભાર (peak electricity loads) નો વધુ સારી રીતે પ્રબંધ કરાવે છે. 3. તે એક બિલીંગ મિકેનીઝમ (Billing Mechanism) છે કે જે સૌર ઊર્જા સીસ્ટમના માલિકોને તેઓ ગ્રીડમાં જે વિજળી ઉમેરે છે તે જમા (credit) આપે છે.