કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં FICCI દ્વારા LEADS-2022નું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ઉદયમાન ખિલાડી ઉન્નયન યોજના લૉન્ચ કરી ? રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. એક પણ નહીં REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ઈઝરાયેલ દૂતાવાસ અને ખુશી ફાઉન્ડેશને કયા શહેરમાં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ 'સારસ' શરૂ કર્યો ? નોઈડા ગાઝિયાબાદ અમૃતસર વારાણસી નોઈડા ગાઝિયાબાદ અમૃતસર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં નુઆખાઈ કૃષિ ઉત્સવ મનાવાયો ? મિઝોરમ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ મિઝોરમ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP