કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ?

બંગાળ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ?

પંજાબ
બિહાર
હરિયાણા
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP