કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ?

બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE)
એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE)
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ ક્લાઈમેટ વલ્નેરેબિલિટી ઈન્ડેક્સ વિકસિત કર્યો ?

એકપણ નહીં
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP