GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :I like to argue for truth and justice. I cannot bear injustice.I have to work with police and criminals. Who am I? Writer Soldier Salesman Advocate Writer Soldier Salesman Advocate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આભાસી ભાડાનો ખ્યાલ કોણે આપ્યો ? માર્શલ મિલ રિકાર્ડો રોબીન્સન માર્શલ મિલ રિકાર્ડો રોબીન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ કચ્છ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? ચેમ્બરલીન રિકાર્ડો સ્ટીગલર માર્શલ ચેમ્બરલીન રિકાર્ડો સ્ટીગલર માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 210 રૂ. 230 રૂ. 250 રૂ. 300 રૂ. 210 રૂ. 230 રૂ. 250 રૂ. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે. લોરેન્ઝ કર્વ આપેલ તમામ વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ ગીની આંક લોરેન્ઝ કર્વ આપેલ તમામ વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ ગીની આંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP