GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો.

અજયકુમાર ત્રિપાઠી
પીનાકી ચંદ્ર ઘોષ
દિલીપ બી. ભોંસલે
પ્રદિપકુમાર મોહન્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?

પર્યાવરણ આયોગ
જળ સંવર્ધન આયોગ
કૃષિ આયોગ
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 265
આર્ટીકલ - 270
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
આર્ટીકલ - 247

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP