GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Work hard ___ you should fail. and lest but so that and lest but so that ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? ઝીણાભાઈ દરજી સિમિત અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સિમિત અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું” આર્થિક સ્થિતિ સારી થવી એકના બે થઈ જવું બેમત ના હોવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી એકના બે થઈ જવું બેમત ના હોવું પાંદડા બે થવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય આપવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1955 1951 1949 1953 1955 1951 1949 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP