GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Find correct spelling : parseverence perseverance perseverence perseveranse parseverence perseverance perseverence perseveranse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે ? જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેક્ટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવી ? વિશ્વેશ પ્રધાન અનુરાગ ઠાકુર રવિ શાસ્ત્રી રાજીવ શુક્લા વિશ્વેશ પ્રધાન અનુરાગ ઠાકુર રવિ શાસ્ત્રી રાજીવ શુક્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 625 645 600 640 625 645 600 640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો. નરહરિભાઈ અમીન એસ.આર. ઐયર ભરતભાઈ ગરીવાલા ડી. જે. પાન્ડીયન નરહરિભાઈ અમીન એસ.આર. ઐયર ભરતભાઈ ગરીવાલા ડી. જે. પાન્ડીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP