Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

7 કલાક
42 કલાક
36 કલાક
6 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ?

મેઘવર્ણ
શ્રીગુપ્ત
સમુદ્રગુપ્ત
દેવગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

ઝૂંડનો મેળો
માઘ મેળો
વરાણાનો મેળો
પાલોદરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

11 જુલાઈ, 2003
16 ફેબ્રુઆરી, 2005
2 ડિસેમ્બર, 2002
11 ડિસેમ્બર, 1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બેદિલ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

અશોક ચાવડા
હરિન્દ્ર દવે
રાજીવ પટેલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP