GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Find the adverb in the following sentence :If you walk backwards, you may trip and fall. fall may If backwards fall may If backwards ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 4 લીટર 3 લીટર 6 લીટર 5 લીટર 4 લીટર 3 લીટર 6 લીટર 5 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 120 રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 રૂ. 204 રૂ. 240 રૂ. 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ ગુણવંત આચાર્ય રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી રમણભાઈ નીલકંઠ ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 30 દિવસ 40 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 30 દિવસ 40 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. ખંભાત નડિયાદ મહેમદાવાદ ઉત્તરસંડા ખંભાત નડિયાદ મહેમદાવાદ ઉત્તરસંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP