Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
જૂનાગઢ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ કયાંથી લોન્ચ કરવામાં આવ્યા છે ?

ફિલોડેલ્ફિયા
કેલિફોર્નિયા
જ્યોર્જિયા
વર્જિનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા
મણીલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
3 વર્ષ પૂર્વ X ની ઉંમર Y ની વર્તમાન ઉંમરથી ત્રણ ગણી છે. વર્તમાનમાં Zની ઉંમર Yની ઉંમરથી બે ગણી છે. સાથે જ Z, X થી 12 વર્ષ નાનો છે. Z ની વર્તમાન ઉંમર શું થાય છે ?

12 વર્ષ
25 વર્ષ
6 વર્ષ
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP