GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) FIR નું પૂરું નામ શું છે ? First Investigation Record First Investigation Report First Information Report First Information Record First Investigation Record First Investigation Report First Information Report First Information Record ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના રાજ્યપાલો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવી ? રવિ શાસ્ત્રી વિશ્વેશ પ્રધાન રાજીવ શુક્લા અનુરાગ ઠાકુર રવિ શાસ્ત્રી વિશ્વેશ પ્રધાન રાજીવ શુક્લા અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. comes are coming come were coming comes are coming come were coming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) CD/DVD માં ડેટા ક્યા સ્વરૂપે સંગ્રહિત હોય છે ? Digital આપેલ બંને Analog આપેલ પૈકી એક પણ નહીં Digital આપેલ બંને Analog આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP