કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
FIRA અંગે યોગ્ય કથન / કથનો પસંદ કરો.

FIRA એ એક પ્રકારનો દસ્તાવેજ છે. જે બેંક દ્વારા વિદેશથી નાણાં મળ્યાના પુરાવારૂપે રજૂ કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
FIRAનું પૂરું નામ ફોરેન ઈનવર્ડ રેમિટન્સ એડવાઈસ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ?

TATA સ્ટીલ
SAIL
હિન્દાલ્કો (Hindalco)
જિન્દાલ સ્ટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી 'હક્કી પક્કી' આદિવાસી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ?

કેરળ
તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લી. (RXIL)રૂ. 1000 કરોડની ઉચ્ચતમ માસિક લેવડ-દેવડ (થ્રુપુટ) નોંધાવનારૂ ભારતનું પ્રથમ TReDS પ્લેટફોર્મ બન્યું છે. તે ___ નું સાહસ છે.

NSE
SIDBI
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP