કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? મુંબઈ બેંગલુરુ દિલ્હી વારાણસી મુંબઈ બેંગલુરુ દિલ્હી વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ઈરફાન ખાન : અ લાઈફ ઈન મુવીઝ' પુસ્તક કોણે લખ્યું ? વિક્રમ સંપથ આરાધના જોહરી શુભ્રા ગુપ્તા સંજીવ સાન્યાલા વિક્રમ સંપથ આરાધના જોહરી શુભ્રા ગુપ્તા સંજીવ સાન્યાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ૫.બંગાળ ઉત્તરાખંડ ઝારખંડ બિહાર ૫.બંગાળ ઉત્તરાખંડ ઝારખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચૂંટણી આયોગે મૈથિલી ઠાકુરને ક્યા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વુમનિયા (Womaniya) પહેલ કોની સાથે સંબંધિત છે ? ONDC નીતિ આયોગ GeM એકપણ નહીં ONDC નીતિ આયોગ GeM એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? હૈદરાબાદ વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા હૈદરાબાદ વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ બોધિગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP