કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? ગદ્યપર્વ સફારી ચિત્રલેખા અસ્મિતા ગદ્યપર્વ સફારી ચિત્રલેખા અસ્મિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? UNICEF આપેલ તમામ GAVI WHO UNICEF આપેલ તમામ GAVI WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જી.સી.મુર્મુ અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ જી.સી.મુર્મુ અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ? બિહાર હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP