કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કાંગડા ચાને યુરોપિયન GI ટેગ મળ્યો ? અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? ઘાના શ્રીલંકા દ.આફ્રિકા UAE ઘાના શ્રીલંકા દ.આફ્રિકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન કાવેરી ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઈ IITએ ઓછા ખર્ચે કેમેરા સેટઅપ વિકસાવવા માટે NASA સાથે સહયોગ કર્યો ? IIT ઈન્દોર IIT હૈદરાબાદ IIT રુડકી IIT દિલ્હી IIT ઈન્દોર IIT હૈદરાબાદ IIT રુડકી IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બસોહલી પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો છે ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ-કાશ્મીર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયાનો ક્યો દેશ 4 વર્ષના સમયગાળા માટે UN સ્ટેસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યો ? નેપાળ ભારત ચીન બાંગ્લાદેશ નેપાળ ભારત ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP