કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં લોરેલ હબર્ડ ઓલિમ્પિક માટે પસંદગી પામનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એથ્લેટ બન્યા તેઓ કયા દેશના છે ?

ન્યુઝીલેન્ડ
અમેરિકા
સ્વીડન
લેબેનોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP