કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું.
DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ?

બિહાર
ત્રિપુરા
નાગાલેન્ડ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP