વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "Googol" શું છે ? વિદેશી ઉષ્ણકટિબંધીય છોડ સર્ચ એન્જિન એક જાતનો ગુંદર દશની સો ઘાત વિદેશી ઉષ્ણકટિબંધીય છોડ સર્ચ એન્જિન એક જાતનો ગુંદર દશની સો ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગાંડકી આયનમંડળીય રડાર ઈન્ટર ફેરોમીટર (ગિરિ)ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? બેંગલુરુ ઉટી તિરુપતિ કન્નોજ બેંગલુરુ ઉટી તિરુપતિ કન્નોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? NISAR RISAT DESDYANI RADARSAT NISAR RISAT DESDYANI RADARSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CPU અંગે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈનિંગ એન્ડ ફ્યુઅલ રિસર્ચનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? નાગપુર ધનબાદ દૌલતાબાદ રાંચી નાગપુર ધનબાદ દૌલતાબાદ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનું સૌથી મોટું તથા સૌથી વધુ સંવેદનશીલ કોસ્મિક કિરણ મોનિટર GRAPES -3 ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? સાતપુડા ઉટી પેરિસ મોન્ટ બ્લેન્ક સાતપુડા ઉટી પેરિસ મોન્ટ બ્લેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP