વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSAT - 6 વિશે નીચેના પૈકી ક્યુ - કયા વિધાન - વિધાનો ખોટા છે ? આપેલ બંને આપેલ બંને સાચાં છે. તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે. તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ બંને સાચાં છે. તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે. તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ? જાપાન ચીન ભારત પાકિસ્તાન જાપાન ચીન ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત માટેના અલાયદા કેન્દ્રિય મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ ? 1982 1981 1992 2006 1982 1981 1992 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જી. સી. એન. ઈ. પી. (GCNEP) એટલે ___ જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'આરોગ્ય મંજરી' પુસ્તકની રચના કોના દ્વારા થઈ હતી ? વાગ્ભટ્ટ ચરક પતંજલિ નાગાર્જુન વાગ્ભટ્ટ ચરક પતંજલિ નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP