સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ? કેન્દ્રીય નાણાં પ્રધાન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન સચિવ શ્રી (મહેસૂલ) કમિશનર કેન્દ્રીય નાણાં પ્રધાન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન સચિવ શ્રી (મહેસૂલ) કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જાંગડથી વેચેલા માલ અંગે જાંગડ વેચાણ નોંધમાં કઈ કિંમતે નોંધ થાય છે ? પડતર કિંમતે બજાર કિંમતે વેચાણ કિંમતે વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે પડતર કિંમતે બજાર કિંમતે વેચાણ કિંમતે વેચાણ કિંમત અને પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ જોગવાઈ નથી. ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ઘસારાની જોગવાઈ ડિવિડન્ડ સમતુલા ભંડોળ ઘાલખાધ અનામત વટાવ અનામતની જોગવાઈ ઘસારાની જોગવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે. રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ABC કંપનીના ઈક્વિટી શેરની સંખ્યા 5,000 છે જ્યારે કુલ મિલકત 10,00,000 અને કુલ દેવાં 5,00,000 છે. શેરની આંતરિક કિંમત શોધો. 150 250 100 300 150 250 100 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે. લોકશાહી, આપખુદશાહી આપખુદશાહી, પણ આપખુદશાહી આપેલ પૈકી એક પણ નહીં આપખુદશાહી, લોકશાહી લોકશાહી, આપખુદશાહી આપખુદશાહી, પણ આપખુદશાહી આપેલ પૈકી એક પણ નહીં આપખુદશાહી, લોકશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP