વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
HAMSAT નો મૂળ ઉદ્દેશ કયો છે ?

વાતાવરણમાં ભેજના વિશેષ અભ્યાસ માટે
આપતિ વ્યવસ્થા માટે
હવામાન અભ્યાસ માટે
મનોરંજન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓ.એન.જી.સી. વિદેશ લિમિટેડનો 2030 સુધીનો ઉત્પાદન લક્ષ કેટલો છે ?

50 MMT / પ્રતિ વર્ષ
40 MMT / પ્રતિ વર્ષ
70 MMT / પ્રતિ વર્ષ
60 MMT / પ્રતિ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'અસ્ત્ર' વિશે ખરા વિધાનો ચકાસો.

તેમાં BVRAAM(Beyond Visual Range Air to Air Missile) ટેકનોલોજી જોડેલી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
અસ્ત્ર સુપરસોનિક મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?

2 મીટર
1 મીટર
20 મીટર
10 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.
i) કાયદાકીય પ્રાધિકરણ છે
ii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.
iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે.

i & ii
ii & iii
i & iii
i, ii & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP