GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી.
(II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે.

પડતર પત્રક
હિસાબી ચોપડા
નાણાકીય પત્રક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું
પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
આપેલ પૈકી એક પણ નહીં
પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો કાચાં સરવૈયાની તૈયારીના સંદર્ભમાં સાચું / સાચાં છે ?
(I) કાચું સરવૈયું તૈયાર કરવાની પ્રથમ રીત ‘સરવાળા' પધ્ધતિ છે, આ રીતમાં પ્રત્યેક ખાતાની બાકીઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
(II) કાચું સરવૈયું તૈયાર કરવાની બીજી રીત ‘બાકીઓની પધ્ધતિ’ છે, આ રીતમાં કાચી બાકીઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી.

(I) અને (II) બંનેમાંથી એકપણ નહી
માત્ર (I)
(I) અને (II) બંને
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પડતરની વિવિધ પધ્ધતિઓ અને તેને ઉપયોગમાં લેવામાં આવતી કંપનીઓ / સંસ્થા છે. આ પરથી સાચું ન હોય તે શોધો.

સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ
પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ
સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી
બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાઉન્સીલની માન્યતા બાદ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The CGST Bill), ઈન્ટીગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The IGST Bill), યુનિયન ટેરીટરીઝ્ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ બિલ 2017 (The UGST Bill), ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ (રાજ્યોને વળતર) બિલ 2017 (The Compensation Bill) પસાર કરવામાં આવ્યા હતા.
(I) 9મી માર્ચ, 2017 ના રોજ લોકસભામાં
(II) 10મી એપ્રિલ, 2017 ના રોજ રાજ્યસભામાં
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બંને ખોટાં છે.
બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP