GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ફળ
2. બીજ
3. લાકડું
4. સ્ટાર્ચ
યાદી-II
a. અંડકોષ
b. પર્ણ
c. સ્ટેમ (થડ)
d. અંડાશય

1-d, 2-c, 3-a, 4-b
1-b, 2-a, 3-c, 4-d
1-d, 2-a, 3-c, 4-b
1-b, 2-c, 3-a, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમું પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવામાં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગે તે કયો સમય બતાવતું હશે ?

2 કલાક 57 મિનિટ
2 કલાક 28 મિનિટ
1 કલાક 27 મિનિટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં મૈત્રકકાળ અને અનુમૈત્રકકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે ?

દ્રાવિડી
ગાંધાર
પૂર્વ ચૌલુક્ય શૈલી
નાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતનો આંખના કેન્સરની સારવાર માટેનો પ્રથમ સ્વદેશી રુથેનિયમ 106 પ્લાક (plaque) ___ દ્વારા વિકસાવવામાં આવ્યો.

ટાટા મેમોરીયલ હોસ્પિટલ
એલ. વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટયૂટ
ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
ડી.આર.ડી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP