Talati Practice MCQ Part - 6 I thought the answer was ___, so I didn't find the question difficult. important noticable obvious valuable important noticable obvious valuable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ગૂરુવાર ગૂરૂવાર ગુરૂવાર ગુરુવાર ગૂરુવાર ગૂરૂવાર ગુરૂવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે ? ફલાવર જાસૂદ સૂર્યમુખી મસૂર ફલાવર જાસૂદ સૂર્યમુખી મસૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 72 મિનિટ 49 મિનિટ 64 મિનિટ 92 મિનિટ 72 મિનિટ 49 મિનિટ 64 મિનિટ 92 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ? સેવાઓ પેટ્રોલિયમ પદાર્થો ઊર્જા ખોરાક સેવાઓ પેટ્રોલિયમ પદાર્થો ઊર્જા ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP