બાયોલોજી (Biology) IABG માં નોંધાયેલ મહત્વનાં વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ? 6000 800 600 8000 6000 800 600 8000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી : વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખચ્ચર એ કોની નીપજ છે ? આંતરજાતીય સંકરણ બહિસંકરણ વિકૃતિ સંકરણ આંતરજાતીય સંકરણ બહિસંકરણ વિકૃતિ સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? એકટોકાર્પસ નોસ્ટોક વોલ્વોક્સ ફ્યુસ એકટોકાર્પસ નોસ્ટોક વોલ્વોક્સ ફ્યુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મરઘાપાલનની મુખ્ય નિપજ કઈ છે ? માંસ ઈંડા અને માંસ ઈંડા મરઘી માંસ ઈંડા અને માંસ ઈંડા મરઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ? ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન સ્ટાર્ચ ન્યુક્લિઈક ઍસિડ લિપિડ પ્રોટીન સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP