કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ ક્યા રાજ્યમાં પ્રાદેશિક સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) કવાયત હાથ ધરી હતી ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP