યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંસ્થાકીય સુવાવડનું પ્રમાણ વધારવા તેમજ માતા અને બાળમરણ ઘટાડવા ખાસ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

મિશન મંગલમ
ચિરંજીવી યોજના
કિશોરી શક્તિ યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન રૂ. ___ દંડ કરી શકે.

રૂ.2500
રૂ.5000
રૂ. 250
રૂ.500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ?

16 જાન્યુઆરી, 2013
16 જાન્યુઆરી, 2015
16 જાન્યુઆરી, 2014
16 જાન્યુઆરી, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે...

ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ
ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ
ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે ?

PAHAL Scheme
SAGY
SAHAJ
PMKSY

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP