GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી II સાથે લડ્યો ?

સિંહવર્મન
વિષ્ણુગોપવર્મન
નંદીવર્મન
મહેન્દ્રવર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ખનીજ કાયદા (સુધારણા) વિધેયક, 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણ પણે વાણિજ્યિક ખાણ કામ કરવા માટે ખુલ્લું મુકાયું.
2. તે કોલસા ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઇરાદો ધરાવે છે.
3. હાલમાં ભારતીય ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવે છે.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતમાં ઓટો વર્લ્ડ વીન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે ?

ગોંડલ
વાંકાનેર
અમદાવાદ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઇ શકે છે.
બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગોલ્ડન મશીહુર ને IUCN દ્વારા લાલ યાદીમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. તે ___ વર્ગનું છે.

બિલાડી
માછલી
પક્ષી
સર્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP