સામાન્ય વિજ્ઞાન (General Science)
ILO એટલે શું ?

ઈન્ટરનલ લેબર ઓર્ગેનાઈઝેશન
ઈન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન
ઈન્ટરનેશનલ લીગલ ઓર્ગેનાઈઝેશન
ઈન્ટરનલ લીગલ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પરમાણુ ભાર એટલે...

પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા
પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા
પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા
પરમાણુમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે.

પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા
પાણીમાં અવાજ માપવા
વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા
વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કોલસ્ટ્રમ એટલે...

પરિપક્વ
સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી
લોહીની નળીમાં જામી જતો પદાર્થ
ચરબીયુક્ત પદાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

ટ્રોપોસ્ફીયર
મેસોસ્ફીયર
થર્મોસ્ફિયર
સ્ટ્રેટોસ્ફીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP