કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ?

61
52
58
56

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ?

આંધ્ર પ્રદેશ
ઓડીશા
કર્ણાટક
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

હોંગકોંગ
જર્મની
રશિયા સંઘ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP