GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian space Research organisation) (ISRO)એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે ___ ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે. RISAT-10 GISAT -1 આપેલ પૈકી એક પણ નહીં ISATC-10 RISAT-10 GISAT -1 આપેલ પૈકી એક પણ નહીં ISATC-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુક્ય રાજા પુલકેશી II સાથે લડ્યો ? મહેન્દ્રવર્મન વિષ્ણુગોપવર્મન સિંહવર્મન નંદીવર્મન મહેન્દ્રવર્મન વિષ્ણુગોપવર્મન સિંહવર્મન નંદીવર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુપ્તા કાળ દરમ્યાન "નવનીતકમ" ___ નો સુવિખ્યાત ગ્રંથ હતો. ઔષધ ધાતુ વિજ્ઞાન જ્યોતિષ વિદ્યા ગણિત ઔષધ ધાતુ વિજ્ઞાન જ્યોતિષ વિદ્યા ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો ખોટું / ખોટાં છે ? આપેલ બંને બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે. આપેલ પૈકી કોઈ નહીં અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. આપેલ બંને બંગાળના ઉપસાગરની સાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાંમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે. આપેલ પૈકી કોઈ નહીં અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Transparency International ના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની ચર્ચામાં ભારતનું ___ રાજ્ય ટોચના ક્રમે આવેલ છે. ગુજરાત ગોવા દિલ્હી આસામ ગુજરાત ગોવા દિલ્હી આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ચોલા મંદિરોમાં મોટેભાગે દેવ ___ હોય છે. બ્રહ્મા શિવ વિષ્ણુ કૃષ્ણ બ્રહ્મા શિવ વિષ્ણુ કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP