કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? તે સ્વદેશી છે જર્મની ફ્રાન્સ અમેરિકા તે સ્વદેશી છે જર્મની ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં સામાન્ય રીતે અમરનાથ યાત્રા કયારે યોજાય છે ? ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર ફેબ્રુઆરી – માર્ચ જુલાઈ – ઓગસ્ટ ડિસેમ્બર – જાન્યુઆરી ઓક્ટોબર – નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) INS વિક્રાંત શું છે ? રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ? 38મી 39મી 36મી 37મી 38મી 39મી 36મી 37મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો ? મોરબી ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ મોરબી ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP