વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ટેસ કયા પ્રકારનો ઉપગ્રહ છે ?

મનોરંજન ઉપગ્રહ
સરોવરો, તળાવોનો અભ્યાસ કરતો ઉપગ્રહ
ખડકોનો અભ્યાસ કરતો ઉપગ્રહ
સૈન્ય જાસુસી ઉપગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ?

રશિયા
USA
ઈઝરાયેલ
ભારત-ઈઝરાયેલ સંયુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP