રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુક્તિ કરેલ છે ? દિપીકા કૈલ સતિંદર શર્મા દુર્ગા ઠાકુર નેપોલિયન સિંધ દિપીકા કૈલ સતિંદર શર્મા દુર્ગા ઠાકુર નેપોલિયન સિંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2016માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે ?1) સાક્ષી મલિક 2) પી.વી.સિંધુ 3) દીપા કરમરકર માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ પૈકી કોઈ નહીં માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ પૈકી કોઈ નહીં માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો પૅરા ઓલિમ્પિકનાં કઈ રમતમાં દેવેન્દ્ર જાજરીયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો ? જૅવલીન થ્રો ડિસ્કસ થ્રો હેમર થ્રો શોટ પુટ જૅવલીન થ્રો ડિસ્કસ થ્રો હેમર થ્રો શોટ પુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે. ક્રિકેટ ફૂટબોલ પોલો હેન્ડબોલ ક્રિકેટ ફૂટબોલ પોલો હેન્ડબોલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હેન્ડબોલ :- લંબાઈ - 40 મીટર, પહોળાઈ - 20 મીટર ક્રિકેટ :- વ્યાસ - 137 મીટર થી 150 મીટર, બાઉન્ડ્રી - 82.29 મીટર થી ઓછી ફૂટબોલ :- લંબાઈ - 91 મીટર થી 120 મીટર, પહોળાઈ - 45 મીટર થી 91 મીટર પોલો :- લંબાઈ - 275 મીટર, પહોળાઈ - 183 મીટર (સૌથી મોટું)
રમત-ગમત (Sports) ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,00,000/- રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,00,000/- રૂ. 3,50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ? ડબલ ચેઇન મુવમેન્ટ ખો જજમેન્ટ ખો ડૂક મારવી ડબલ ચેઇન મુવમેન્ટ ખો જજમેન્ટ ખો ડૂક મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP