કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? BSNL Idea Vodafone Airtel BSNL Idea Vodafone Airtel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ? સુશ્રી રિયા દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રંભા દેવી સુશ્રી રિયા દેવી સુશ્રી રમા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રંભા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ઇ સંપદા' નામની મોબાઇલ એપ્લિકેશન કોણે લોંચ કરી છે ? આમાંથી એક પણ નહિ પિયુષ ગોયલ નરેન્દ્ર મોદી હરદીપસિંહ પુરી આમાંથી એક પણ નહિ પિયુષ ગોયલ નરેન્દ્ર મોદી હરદીપસિંહ પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'મોનોલિથ' એટલે શું ? મહેલોનો એક પ્રકાર છે. વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક મહેલોનો એક પ્રકાર છે. વિવિધ ધાતુઓનું મિશ્રણ એક પ્રકારની કાષ્ઠકલા પથ્થરનો મોટો સિંગલ સ્ટેન્ડિંગ બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ? નાણા વિભાગ ટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ બાયોટેકનોલોજી વિભાગ નાણા વિભાગ ટેકનોલોજી વિભાગ મેડિકલ વિભાગ બાયોટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP