Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPC ની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ? IPC 379 IPC 279 IPC 479 IPC 179 IPC 379 IPC 279 IPC 479 IPC 179 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ? URR UTT VTT VSS URR UTT VTT VSS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ? 3000 કિલોમીટર 2000 કિલોમીટર 1000 કિલોમીટર 500 કિલોમીટર 3000 કિલોમીટર 2000 કિલોમીટર 1000 કિલોમીટર 500 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.1, 6, 15, 28, 45, ? 56 66 63 57 56 66 63 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મહી નદી ઉપર કયા બંધ છે ? કડાણા આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વણાકબોરી કડાણા આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વણાકબોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP